આપને કોઈ ને કોઈ બાબતે પ્રશ્ન પૂછવાની જીજ્ઞાસા હોય તે સ્વાભાવિક છે. તેમ છતાં અંગત પ્રશ્ન પૂછતા પહેલા આપ ચકાસી લો કે તમારો પ્રશ્ન 'અવાર નવાર પૂછાતા પ્રશ્નો માં સમાવિષ્ટ તો નથી ને ?
નીચે જ્યોતિષ ઉપાય બાબતે પૂછાતા પ્રશ્નો ના મુખ્ય વિષયો ની લીંક આપેલ છે. તમારો પ્રશ્ન જે વિષયનો હોય તે વિષયના બટન ઉપર ક્લીક કરો - બનવા જોગ છે કે તમને તમારી સમસ્યાનું સમાધાન તેમાંથી મળી રહે.
તમને આ પ્રશ્નોના જવાબ વાંચ્યા પછી પણ કોઈ ઉકેલ ન મળે અને તમારી સમસ્યા વિષે માર્ગદર્શન મેળવવા તમને ખાસ ઈચ્છા હોય તો પછી નીચે આપેલ બટન ક્લિક કરો અને વિગત જણાવો.
કેટલાક મિત્રો ને વિશ્વાસ નથી પડતો કે હું અહીં ની:શુલ્ક સેવા કેવી રીતે આપું છુ ?
દોસ્તો, ઈશ્વરની કૃપાથી મારે આજીવિકાનું બીજું સારું સાધન છે ત્યાં સુધી મારે માર્ગદર્શન દ્વારા પૈસા કમાવાની આવશ્યકતા નથી વળી આ રીતે હું મારી ઉપર રહેલ સમાજ પ્રત્યેનં ઋણ ઉતારી રહ્યો છું એમ હું માનું છું.
|
આ વેબસાઈટ વખતો-વખત અપડેટ થતી રહે છે.
નવા નવા વિષયો અહી ઉમેરવામાં આવે છે.
નવી ઉમેરેલ બાબતની લીંક અહી આપેલ છે.
શાસ્ત્રોક્ત પદ્ધતિ થી મંત્ર સાધનામાં રસ હોય તેમના માટે
...અંતર-સ્ફ્રુણા રૂપે પ્રગટ થાય છે. અંદરથી આવેલ આવા સુચનો ને તાર્કિક રીતે મૂલવી કે સાબિત કરી શકાતી નથી ...
તાજા ખબર
-
વાસ્તુ
વાસ્તુ દોષ-ઉપાયો કેટલા સાર્થક ?
માણસે તેની આસપાસના કુદરતી તત્વો સાથે કેવી રીતે સામ ...
Posted Jan 13, 2013, 8:51 AM by VibhutiGanesh G
તાજા ખબર
-
exceptions
નાડી દોષ ના અપવાદ
તમારું વેવિશાળ નક્કી કરતી વખતે કે પછી લગ્ન થઇ ગયા બાદ કોઈ જ્યોત ...
Posted Dec 18, 2011, 4:12 AM by VibhutiGanesh G
-
KS
કાલસર્પ યોગ ની માયાજાળ
આજ કાલ ઈન્ટરનેટ પર, ટીવી, દૈનિક પત્રોમાં જ્યાં જુઓ ત ...
Posted Jan 5, 2013, 5:41 AM by VibhutiGanesh G
-
vedik
ભારતીય જ્યોતિષ જેને હવે આપણે વેદિક જ્યોતિષ પણ કહીએ છીએ - હું સન્માન કરુંછું અન ...
Posted Dec 18, 2011, 4:09 AM by VibhutiGanesh G
ગર્ભસ્થ શિશુ બાબો હશે કે બેબી તે બાબત અમે કોઈ પણ જાતનું માર્ગદર્શન આપતા નથી. મહેરબાની કરી આવા પ્રશ્ન પૂછવા નહીં
તાજા ખબર
-
gitadhvani
અધ્યાય ૦૧
અધ્યાય ૦૨
અધ્યાય ૦૩
અધ્યાય ૦૪
અધ્યાય ૦૫
અધ્યાય ૦૬
અધ્યાય ૦૭
અધ્ય ...
Posted Dec 10, 2011, 10:29 AM by VibhutiGanesh G
તાજા ખબર
-
KS
કાલસર્પ યોગ ની માયાજાળ
આજ કાલ ઈન્ટરનેટ પર, ટીવી, દૈનિક પત્રોમાં જ્યાં જુઓ ત ...
Posted Jan 5, 2013, 5:41 AM by VibhutiGanesh G
|
|