VibhutiGanesh


જ્યારે સામાન્ય માણસ આધી વ્યાધી ઉપાધિમાં સપડાય છે ત્યારે જ્યોતિષ-ભૂત પ્રેત અને ક્યારે આધ્યાત્મિક બાબાઓ ના શરણે પહોંચી જાય છે. પરંતુ અહીં થી તેને સાંત્વના ને બદલે ક્યારેક અંધ વિશ્વાસ ની પળોજણ મળે છે. મોટા ભાગે માનસિક તકલીફો નું નિવારણ યોગ પ્રાણાયામ થી કરવા જતાં ગોરખ ધંધા કરતા ટીલા ટપકા વાળાઢોંગી ગુરુઓ ના રવાડે ચડી જવાની સંભાવના વધુ જોવા મળે છે.


સરળ અને વ્યવહારિક આધ્યાત્મ શું છે તે સમજવામાં મદદ રૂપ થવાના આશય થી સાર્થક આદ્યાત્મ વિષે ખાસ વેબ સાઈટ બનાવેલ છે. જેમાં અનેક ઉપયોગી બાબતો ની છણાવટ કરેલ છે. બાજુમાં આપેલ ચિત્ર ઉપર ક્લિક કરી આ સાઈટ પર જઈ શકાશે :-

https://sites.google.com/site/pragmaticspirituality/


આ સાઈટ પર : ગીતાધ્વનિ, પુ. વિનોબા ભાવેના ગીતા પ્રવચનો, કર્મ નો સિદ્ધાંત, વિવેક ચુડામણી, તત્વ બોધ,પદ્મ -પુરાણ વગરે ઉમદા સંદર્ભ સામગ્રી ઉપલબ્ધ છે.