આસ્લેષા નક્ષત્ર દોષ વિષે 


તમારો જન્મ આષ્લેષા નક્ષત્રમાં થયો હોય તો તેના કારણે દોષ ઉભો થાય છે તેવી માન્યતા છે. આ માન્યતા કેટલી સાચી છે તે વિષે તમારો વિગતો આપો.

તમે અહીં જે માહિતી આપશો તે કેવી રીતે ઉપયોગી થશે ?

  • આ કહેવાતો ખરાબ યોગ હોવા છતાં વ્યક્તિ સફળ જીવન જીવતા હોય છે તે તારતમ્ય કાઢવામાં 
  • આ યોગ હોય તે વ્યક્તિએ કઈ બાબતો માં વિશેષ કાળજી રાખવી તે નક્કી કરવામાં 
  • આ યોગ ના દુષ્પરિણામ થી બચવા કરવામાં આવતા પૂજા વિધિ વગેર ની અસરકારકતા ચકાસવામાં 
  • આ યોગ કયા સમયે કે ઉમ્મરે વધુ અસર કરે છે તે નક્કી કરવામાં