સંતાન સુખ - સંતાન - સંસ્કાર - વિદ્યાભ્યાસ

લગ્ન થયા પછી જે દંપતી ને સંતાન સુખ પ્રાપ્ત ન થયું હોય તો આ મંત્ર કરવા થી અચૂક લાભ થશે
 
સંતાનવાંછું સ્ત્રીએ શ્રી કૃષ્ણના બાળ-ગોપાલ સ્વરૂપ નો ફોટો ઘરમાં રાખી વંદના કરવી - મંત્ર જેટલી વધુ ને વધુ વાર કરી શકાય તેમ કરવું 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
જેમના બાળકો ઉદ્ધતાઈ થી વર્તતા હોય, ખરાબ સોબતે ચઢ્યા હોય - કહેવું માનતા ન્ હોય તેવા માબાપને ચિંતા થવી સ્વાભાવિક છે.
 
આવી પરીસ્થીતીમાંથી બાળકોને બચાવવા માટે અહી આપેલ મંત્ર ઉપયોગી થશે. 
 
આ સૂર્ય ગાયત્રી મંત્ર છે. સવારે સૂર્યોદય સમયે ભગવાન સૂર્યનારાયણ નું ધ્યાન કરી આ મંત્રની એક માળા કરવી. ત્યાર બાદ જળમાં એક સફેદ ફૂલ રાખી સૂર્ય ને જળ ચઢાવવું. સંતાનને સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરવી. ફાયદો થાય ત્યાં સુધી પ્રયોગ ચાલુ રાખવો.
 
 
 
 
देवकी सुत गोविंदा वासुदेव जगतपते
देहि में तनयं कृष्ण तवाम्यहं शरणं गतः
 
 

 
 
ॐ नम: शक्तिरूपाये
मम गृहे
पुत्रं कुरु कुरु स्वाहा ||
 
 
 
 
 
 
 
ॐ भास्कराय विद्महे
दिवाकराय धीमहि
तन्नो सूर्य: प्रचोदयात ||