Disclaimer

 
 
આ સાઈટ ઉપરની સર્વ માહિતી, ચર્ચા, ભલામણ સંપૂર્ણ શુભનિષ્ઠા અને સામાન્ય જનતાની જાણકારી અર્થે પ્રસ્તુત કરવામાં આવેલછે. જ્યોતિષ અને વાસ્તુ એ વિજ્ઞાન થી વધુ શ્રદ્ધા અને માન્યતાના વિષય છે આ તથ્ય અહીં કેન્દ્રમાં રાખી શક્ય એટલી રીતે સત્ય અને યથાર્થ સ્વરૂપ સુધી પહોંચવાનો પ્રમાણિક પ્રયાસ કરવામાં આવ્યો છે. અહી રજુ થયેલ કોઈ પણ માહિતી કોઈ વ્યક્તિ વિશેષ ને અનુલક્ષી ને કરવામાં આવેલ નથી
 
સાઈટ ઉપર જુદા જુદા સ્ત્રોત ની માહિતી રજુ થઈ છે જેમાં અભિપ્રાય, સલાહ, માન્યતા, મત વગેર નો સમાવેશ થાય છે અને વિભુતિગણેશ કે આ સાઈટ કે સાઈટના એડમીનીસ્ટ્રેટર કે સાઈટ રજીસ્ટ્રન્ટ કે લેખક  કે પ્રમોટર્સ જે તે માહિતી સંપૂર્ણ સત્ય સચોટ હોવા વિષે કોઈ દાવો કે વચન આપતા નથી અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ પોતાની બુદ્ધિ અને નિર્ણય શક્તિ આવડત, વિવેક અને  જોખમે થી ઉપયોગ કરે છે તેમ માનવામાં આવેછે.
 
સાઈટ ઉપર આપવામાં આવેલ જ્યોતિષ ઉપાયો, ઉપચારો જેવાકે મંત્ર, તંત્ર, યંત્ર, દાન-દક્ષિણા, પૂજા-પ્રસાદી, રતન-નંગ, મણી-મણકા, શન્ખ-જડીબુટ્ટી વગેરે ના ઉપયોગ થી કોઈ આડઅસર થાય તો તે માટે ઉપયોગ કરનાર જ સંપૂર્ણ રીતે સ્વયમ જવાબદાર રહેશે અને વિભુતિગણેશ કે આ સાઈટ કે સાઈટના એડમીનીસ્ટ્રેટર કે સાઈટ રજીસ્ટ્રન્ટ કે લેખક  કે પ્રમોટર્સ સીધી કે આડકતરી, પ્રત્યક્ષ કે પરોક્ષ; કોઈ પણ રીતે જવાબદાર રહેશે નહિ.
 
આ સાઈટ ઉપરની સર્વ માહિતી, ચર્ચા, ભલામણ, ઉપાય, અભિપ્રાય, મત વગેરે સંપૂર્ણ શુભનિષ્ઠા અને સામાન્ય જનતાની જાણકારી અર્થે પ્રસ્તુત કરવામાં આવેલછે અને અહી રજુ થયેલ કોઈ પણ માહિતી કોઈ વ્યક્તિ વિશેષ ને અનુલક્ષી ને કરવામાં આવેલ નથી. આમ છતાં કોઈની લાગણી જાણે અજાણ્યે દુભાય તો એ માત્ર આકસ્મિક, સાંયોગિક અને અહેતુક જ ગણાશે.અહીં કેટલીક  ખોટી માન્યતાઓ અને જ્યોતિષ ને બહાને સામાન્ય લોકોને ડરાવવાની વૃત્તિની ટીકા કરીછે પણ તે માત્ર ચર્ચાના હેતુથી અને જ્યોતિષ શાસ્ત્રમાં શુદ્ધિ લાવવાના હેતુથી જ કરેલ છે. અમારો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિગત જ્યોતિશી અથવા પદ્ધતિ ને  ઉતારી પાડવાનો હરગીજ નથી અને આવી કોઈપણ ઘટના માટે
વિભુતિગણેશ કે આ સાઈટ કે સાઈટના એડમીનીસ્ટ્રેટર કે સાઈટ રજીસ્ટ્રન્ટ કે લેખક કે પ્રમોટર્સ સીધી કે આડકતરી, પ્રત્યક્ષ કે પરોક્ષ; કોઈ પણ રીતે જવાબદાર કે ઉત્તરદાયી રહેશે નહિ. 
 
આ સાઈટ ઉપરની કોઈપણ માહિતી કે તેને અપનાવવાથી, અજમાઈશથી કે પ્રયોજ્વાથી કે તેના કોઈપણ પ્રકારના ઉપયોગથી, ગેરુપયોગથી કે ઉપયોગના કે તેના ઉપયોગની રીતના ના અભાવ કે તૃટીથી થનાર સીધા કે આડકતરા પ્રભાવ, કુપ્રભાવ કે તેના પરિણામની સંપૂર્ણ જવાબદારી ઉપયોગકર્તા પોતાના શિરે લે છે અને વિભુતિગણેશ, આ સાઈટ કે સાઈટના એડમીનીસ્ટ્રેટર કે સાઈટ રજીસ્ટ્રન્ટ કે લેખક કે પ્રમોટર્સ સીધી કે આડકતરી, પ્રત્યક્ષ કે પરોક્ષ; કોઈ પણ રીતે જવાબદાર કે ઉત્તરદાયી રહેશે નહિ. આ સાઈટદ્વારા કોમ્પ્યુટર વાઈરાસ ફેલાય તેવું કશું રજુ કરવામાં આવતું નથી તેમ છતાં આ સાઈટના ઉપયોગથી ઉપયોગકર્તાના કોમ્પ્યુટર ને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તે માટે વિભુતિગણેશ, આ સાઈટ કે સાઈટના એડમીનીસ્ટ્રેટર કે સાઈટ રજીસ્ટ્રન્ટ કે લેખક કે પ્રમોટર્સ સીધી કે આડકતરી, પ્રત્યક્ષ કે પરોક્ષ; કોઈ પણ રીતે જવાબદાર કે ઉત્તરદાયી રહેશે નહિ અને કોઈ પણ રીતના નુકસાન વળતર માટે કોઈ દાવા થઇ શકશે નહિ.  
 
આ સાઈટ ઉપરની કોઈપણ માહિતી નો ઉપયોગ કરતા પહેલા ઉપયોગકર્તા એ પોતાની બુદ્ધિ, વિવેક અને નિર્ણયશક્તિ વાપરવી ઇચ્છ્નીય અને  અપેક્ષિત છે. ની:શુલ્ક સેવાઓ ની મર્યાદા અને અપૂર્ણતા બાબતને ઉપયોગકર્તા સારી રીતે સમજે અને સ્વીકારે તે સલાહ ભરેલ છે.  
 
 
The information and all the services provided on this site are supposed to be authentic and best possible. However in exploration of mystic subjects like Astrology and Vastu, faith and Belief plays prominent role.

VibhutiGanesh, this site, its owners, administrators, registrants or authors  do not claim that the opinions, assertions and propositions of professionals and experts or any information contained or displayed on This site holds and displays a series of (the content of the website do not promise total accuracy or exactitude) the dependability on the same should be at users own discretion / risk.

The astrological remedies in the form of gems. Mantras, yantras and charities etc listed in the site are based on the scrupulous perusal and personal expertise . However,  VibhutiGanesh, this site, its owners, administrators, registrants or authors are not responsible for the adverse or unfavorable effects of these remedial measures and the same should be practiced at customer's own expense (individual judgment).

The contents in This site " જ્યોતિષ ઉપાય " section and " વાસ્તુ ઉપાય " section have been prepared for educational and information purposes only. Since the contents of these sections contain general information only, it may not reflect accurate remedies. In any case  Vibhutiganesh, this site, its advisors, its employees or any individual related with VibhutiGanesh, this site, its owners, administrators, registrants or authors shall not be liable or blameworthy to you for any detrimental consequences, may it be direct or indirect in nature. It is assumed that the customer is aware of all the risks involved in use of the website and dire consequences including any damage to the computer due to the transmission of any virus through this site.

Further,  VibhutiGanesh, this site, its owners, administrators, registrants or authors shall not be responsible or liable in any manner for contents, contained in any of the linked sites., That VibhutiGanesh, this site, its owners, administrators, registrants or authors, its research staff, advertisers and promoters expressly disclaim all and any liability to any person, whether a customer to This site or not, in respect of anything and of the consequences of anything done or omitted to be done by any such person in reliance upon the contents of this site and associated web pages.

This site advices its subscribers and visitors to seek competent and appropriate professional advice before acting on the basis of any information contained in This site and the associated web pages. VibhutiGanesh, this site, its owners, administrators, registrants or authors shall further not be responsible towards any objectionable materials or contents contained in the results page of the internal or external search engine or any results arising from the search generated from the queries given by the user.