શિક્ષણ અને અભ્યાસક્રમ વિષે 
 
તમે અભ્યાસ પૂરો કરી નોકરી વ્યવસાય કરી રહ્યા હોવ તો અહી તમારી વિગતો આપો. 

તમે અહીં જે માહિતી આપશો તે કેવી રીતે ઉપયોગી થશે ?

  • કયા ગ્રહ-યોગ વ્યક્તિને કયા વિષયોના અભ્યાસમાં મદદરૂપ થાય તે જાણી શકાશે 
  • ઉચ્ચ અભ્યાસક્રમમાં જુદી જુદી વિદ્યાશાખાઓ કયા ગ્રહોને આધારે નક્કી કરવી તે ચકાસી શકશે. 
  • વિદ્યાભ્યાસ ના સમય ગાળામાં અન્ય કઈ પ્રવૃતિ માં તક મળે તેમ છે તે જોવામાં મદદ મળી રહેશે. 
  • કઈ ઈતર પ્રવૃત્તિ થી સમય વેડફાઇ શકે તેમ છે તે બાબત જોઈ શકાશે