વિદેશ ગમન - મુસાફરી કે કાયમી વસવાટ 


તમે હાલ વિદેશમાં રહેતા હોય અથવા તમે અગાઉ વિદેશ રહી આવ્યા હોય તો અહી માહિતી આપવા વિનંતી. 

તમે અહીં જે માહિતી આપશો તે કેવી રીતે ઉપયોગી થશે ?
  • કયા ગ્રહ-યોગ વ્યક્તિને વિદેશ ગમન આપે છે તે નક્કી કરવામાં 
  • વિદેશ ગમન સુખદ હશે કે દુખદ તે નક્કી કરવામાં 
  • વિદેશ ગમન વ્યક્તિ કયા ઉદ્દેશ્યથી કરી શકશે તે નક્કી કરવામાં 
  • વિદેશ ગમન ટૂંકા ગાળાનું હશે કે કાયમી વસવાટ હશે તે નક્કી કરવામાં 
  • વિદેશ ગમન ની તક મળે તો કઈ બાબતો થી ઉપાધિ આવી શકે તે બાબત શોધવામાં