આરોગ્ય અને બિમારી ઉપચાર વિષે 

તમે અગાઉ કોઈ બિમારી ભોગવી હોય તો તે વિષે વિગતો આપો.

તમે અહીં જે માહિતી આપશો તે કેવી રીતે ઉપયોગી થશે ?

  • કયા ગ્રહ યોગ કેવી બીમારીઓ થવાનું સૂચન કરે છે તે નક્કી કરવામાં
  • કઈ બીમારીઓ કયા સમયે થવાની શક્યતા છે અનુમાન કરવામાં 
  • બીમારીના ઉપચારમાં તબિબી સારવાર ઉપરાંત બીજા ઉપાયો જેવાકે ગ્રહ પુજા, મંત્ર કે અન્ય વિધિ વિધાન થી કેવો ફાયદો થાય છે તે નક્કી કરવામાં