મંત્ર શક્તિ
VibhutiGanesh
 
 
તમને શું તકલીફ છે ?                  
 
 
 
 
 
 
 
 
 
  
 
 
 
 
 
 
 
આ પેજ ઉપર જીવન ની જુદી જુદી સમસ્યાઓ નું વર્ગીકરણ આપેલ છે. તમને જે બાબત ઉપાય ની જરૂર હોય તે વિષય ઉપર ક્લિક કરો જે તમને સંબંધિત વિષય નાં પેજ ઉપર લઇ જશે. જે તે વિષયના પેજ ઉપર તમને તમારા પ્રશ્ન ને વધુ ચોક્કસ પસંદગી કરવાની તક મળશે.
 
આ સાઈટ પર લૌકિક મંત્ર આપવામાં આવેલ છે જેનો ઉપયોગ કરવા માટે મંત્ર વિનિયોગ કે મંત્ર ષડ-સાધન વગેરે કરવા અનિવાર્ય ગણાતા નથી.
  
જેમને શાસ્ત્રોક્ત પદ્ધતિ થી આધ્યાત્મિક વિકાસ માટે મંત્ર સાધનામાં રસ હોય તેમના માટે અહી નીચે આપેલ લીંક પરનો લેખ ઉપયોગી બનશે