કાળ-સર્પ દોષ વિષે સંશોધન 


તમારી કુંડળીમાં આ કહેવતો ખરાબ યોગ બને છે તેમ તમને કોઈએ કહ્યું હોય તો વિગતો આપશો. 

તમે અહીં જે માહિતી આપશો તે કેવી રીતે ઉપયોગી થશે ?
  • આ કહેવાતો ખરાબ યોગ હોવા છતાં વ્યક્તિ સફળ જીવન જીવતા હોય છે તે તારતમ્ય કાઢવામાં 
  • આ યોગ રાહુ-કેતુ આધારિત છે તેથી તેની ખરાબ અસર માત્ર રાહુ કેતુ ની દશા ગોચર હોય ત્યારે જ હોઇ શકે તે ચકાસવામાં 
  • આ યોગ નો પ્રભાવ જીવનની કઈ બાબતો ઉપર થાય છે તે નક્કી કરવામાં 
  • આ યોગના નિવારણ અર્થે કરવામાં આવતા પુજા વિધિ વગેર ઉપાયો ની અસરકારકતા ચકાસવામાં