વિવાહ લગ્ન નક્કી થવામાં વિલંબ

લગ્ન કે વેવિશાળ નક્કી કરવામાં અસાધારણ વિલંબ થઇ રહ્યો હોય ત્યારે આ મંત્ર ની મદદ ખુબ ઉપયોગી થાય તેમ છે.
 
કુમારીઓ માટે :
 
છોકરી  જાતે આ મંત્ર જાપ કરે તો મનવાંછિત વ્યક્તિ સાથે લગ્ન થાય છે.
 
(१) કુમારી કન્યા એ આ મંત્ર એક લાખ પચીસ હજાર વાર જાપ કરવો પડશે. પોતાને અનુકુળ સમય અવધિમાં આ સંખ્યા ના જાપ પુરા થાય તે પ્રમાણે દૈનિક જાપ સંખ્યા નક્કી કરવી જોઈએ.
 
(२)  આ મંત્ર ની પાંચ માળા રોજ મા દુર્ગાના ચિત્ર સામે બેસી કરવી
 
 
 
કુમારો માટે :
 
યુવકો માટે નો આ મંત્ર ઘણો ઉપયોગી છે. આ મંત્રથી વિવાહ નક્કી થવામાં થતો વિલંબ દૂર થાય છે અને સુંદર સુશીલ પત્ની મળે છે.
 
આ મંત્રની એક માળા રોજ કરવી.
આ મંત્ર દૂર્ગા સપ્તશતી નો છે તેથી માતાજીના ફોટા સન્મુખ માળા કરવાથી વિશેષ લાભ થાય છે.
 
 
 
 
 
 
 
 
 
 
 
  
 ह्रीं कुमाराये नमः स्वाहा || 
 
 
 
 
 
  
हे गौरी-शंकरार्द्या यथा तवं शंकरप्रिया 
तथा मम कुरु 
कल्याणी कान्त कान्तम सुदूर लाभम  || 
 
 
 

 
 
पत्नी मनोरमाम देहि, मनोवृत्तिअनुसारिणीम
 
तारिणीम दुर्ग संसारसागरस्य कुलोदभावाम