તમે જ્યોતિષ સંશોધનમાં સહકાર આપ્યો તે બદલ 
 
વિકટ સમસ્યા ના નિવારણ માટે મફત માર્ગદર્શન
*************
  


 -: ખાસ નોંધ :-
આ સેવા માત્ર વિકટ સમસ્યાઓ માટે જ  છે॰

ની:શુલ્ક સેવા

કેટલાક મિત્રો પોતાની સમસ્યા તો મોકલે છે પરંતુ પોતાનું ઈમેલ એડ્રેસ બરાબર ટાઈપ કરતા નથી તો કેટલાક લખે છે કે તેમનું ઈમેલ આઈડી છે જ નહિ ...હવે આવું હોય ત્યારે શું કરવું..? સ્વાભાવિક છે કે જવાબ આપી શકાય નહિ.
 
 
 


ગુજરાતી માં ટાઈપ કરવા શું કરવું ?

નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરી ત્યાંથી ગુજરાતી ટાઈપીંગ માટે જરૂરી સાધન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.. પછી તે તમારા પીસી ની નીચે ની બાજુ જ્યા ઘડિયાળ હોય છે ત્યાં દેખાશે તેને ક્લિક કરી આપણે જેમ બોલીએ છીએ તેવી રીતે અંગ્રેજી કી બોર્ડ ઉપર ટાઈપ કરવાથી ગુજરાતી માં ટાઈપ કરી શકાશે. સરળ છે..  જમણી તરફ ગુજરાતી ભાષા પસંદ કરી પછી , ગૂગલ ની શરતો કબુલ છે તે ટીક કર્યા બાદ ડાઉનલોડ પર ક્લિક કરવી