જુદા જુદા લગ્ન વાળા જાતકો માટે માંગલિક દોષ નિવારણ 
 
વિવાહ માટે કુંડળી મેળાપક સમયે જ્યારે જાતક ની કુંડળી માં 
નીચે દર્શાવ્યા મુજબ ૧,૪,૭,૮, અને ૧૨ સ્થાનમાં મંગળ રહેલ હોય 
ત્યારે માંગલિક દોષ સર્જાયેલ કહેવાય છે 
 
research
મેષ લગ્ન (૧) હોય તેવા જાતકો માટે :

મેષ લગ્નની કુંડળીમાં મંગળ ૧ અને ૮મા સ્થાન નો માલિક બને છે.
 
હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

   અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી                                                        

 (4)

 અહી મંગળ ચર રાશી માં છે  - દોષ નથી 

 (7)

  અહી મંગળ ચર રાશી માં છે  - દોષ નથી  

 (8)

  અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી  
  (12)   અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી  
 
વૃષભ (૨) લગ્ન હોય તેવા જાતકો માટે :

વૃષભ લગ્નની કુંડળીમાં મંગળ ૧૨ અને ૭મા સ્થાન નો માલિક બને છે.

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

 (4)

અહી સિંહ રાશી નો મંગળ છે - દોષ નથી 

 (7)

અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી

 (8)

અહી મંગળ ગુરુની રાશિમાં છે - દોષ નથી
  (12) અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી
 
મિથુન  (૩)  લગ્ન હોય તેવા જાતકો માટે :

મિથુન લગ્નની કુંડળીમાં મંગળ ૧૧ અને ૬ સ્થાન નો માલિક બને છે. 

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

 (4)

 (7)

અહી મંગળ ગુરુની રાશિમાં છે - દોષ નથી

 (8)

અહી મંગળ ઉચ્ચનો છે - દોષ નથી
  (12) અહી મંગળ શુક્ર ની રાશિમાં છે - દોષ નથી
  
કર્ક (૪)  લગ્ન હોય તેવા જાતકો માટે :

કર્ક લગ્નની કુંડળીમાં મંગળ ૧૦ અને ૫મા સ્થાન નો માલિક બને છે.

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

 (4)

 (7)

અહી મંગળ ઉચ્ચનો છે - દોષ નથી

 (8)

  (12) અહી મંગળ બુધની રાશિમાં છે - દોષ નથી 
 
સિંહ (૫)  લગ્ન હોય તેવા જાતકો માટે :

સિંહ લગ્નની કુંડળીમાં મંગળ ૯ અને ૪ સ્થાન નો માલિક બને છે.

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

સિંહ રાશિમાં મંગળ છે - દોષ નથી                                                           

 (4)

અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી

 (7)

 (8)

અહી મંગળ ગુરુની રાશિમાં છે - દોષ નથી
  (12)  
 
કન્યા (૬)  લગ્ન હોય તેવા જાતકો માટે :

કન્યા લગ્નની કુંડળીમાં મંગળ ૮ અને ૩  સ્થાન નો માલિક બને છે.

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

 (4)

 (7)

 (8)

  (12)  અહી મંગળ શુક્રની રાશિમાં છે - દોષ નથી
 
તુલા (૭)  લગ્ન હોય તેવા જાતકો માટે :

તુલા લગ્નની કુંડળીમાં મંગળ ૨  અને ૭   સ્થાન નો માલિક બને છે.

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

 (4)

 અહી મંગળ ઉચ્ચ રાશી નો છે - દોષ નથી  

 (7)

 અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી   

 (8)

  (12)  
 
વૃશ્ચિક (૮)  લગ્ન હોય તેવા જાતકો માટે :

વૃશ્ચિક લગ્નની કુંડળીમાં મંગળ ૧ અને ૬ સ્થાન નો માલિક બને છે.

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી                                                    

 (4)

 (7)

 (8)

  (12) અહી મંગળ શુક્રની રાશિમાં છે - દોષ નથી 
 
ધનુ (૯)  લગ્ન હોય તેવા જાતકો માટે :

ધનુ લગ્નની કુંડળીમાં મંગળ  ૫ અને ૧૨ સ્થાન નો માલિક બને છે. 

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

 (4)

 (7)

 (8)

 અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી
  (12)  
 
મકર (૧૦)  લગ્ન હોય તેવા જાતકો માટે :

મકર લગ્નની કુંડળીમાં મંગળ  ૪ અને ૧૧ સ્થાન નો માલિક બને છે.

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

અહી મંગળ ઉચ્ચનો બને છે - દોષ નથી                                                    

 (4)

અહી મંગળ સ્વગૃહી બને છે - દોષ નથી

 (7)

અહી મંગળ કર્ક રાશિમાં છે - દોષ નથી

 (8)

અહી મંગળ સિંહ રાશિમાં છે - દોષ નથી
  (12) અહી મંગળ ગુરુની રાશીમાં છે - દોષ નથી
 
કુંભ (૧૧)  લગ્ન હોય તેવા જાતકો માટે :

કુંભ લગ્નની કુંડળીમાં મંગળ  ૩ અને ૧૦ સ્થાન નો માલિક બને છે.

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

 (4)

 (7)

 (8)

  (12)  અહી મંગળ ઉચ્ચનો  છે - દોષ નથી
 
મીન  (૧૨)  લગ્ન હોય તેવા જાતકો માટે :

મીન લગ્નની કુંડળીમાં મંગળ  ૨ અને ૯ સ્થાન નો માલિક બને છે.

હવે નીચે આપેલ કોષ્ટકમાં તમારી કુંડળીમાં મંગળ જે સ્થાનમાં દોષ કારક બને છે તેમ કહેવાતું હોય તે સ્થાન માં રહેલ મંગળ ખરેખર દોષ કારક બને છે કે કેમ તે તમે સહેલાઈ થી જોઈ શકશો .
 
મંગળ ની અસર

સ્થાન  

મંગળ ની અસરકારકતા                     

 (1)

 (4)

 (7)

 (8)

  (12) અહી મંગળ સ્વ રાશિમાં છે - દોષ નથી