દાંપત્યજીવન અને કુંડલી મેળાપક 
તમે અહીં જે માહિતી આપશો તે કેવી રીતે ઉપયોગી થશે ?
  • લગ્ન નક્કી થવાનો સમય શોધવામાં 
  • પ્રેમ લગ્ન થશે કે એરેંજ્ડ તે નક્કી કરવામાં 
  • કુંડળી મેળાપક કરેલ હોય તેમ છતાં ઘર હોય ત્યાં વાસણો ખખડે છે તે સાબિત કરવામાં 
  • મેળાપક બાબતમાં નાડી દોષ વગેરે ન હોય છતાં સંતતિ નો અભાવ હોય અને દોષ  હોય છતાં સંતતિ સુખ હોય તેવું બને છે તે પુરવાર કરવામાં 
  • માંગલિક કુંડળી હોય છતાં સુખી દાંપત્ય હોય તે પુરવાર કરવામાં 
  • સંતાન સુખ ક્યારે મળશે તે શક્યતા ચકાસવામાં