નોકરી વ્યવસાય વિષે 
તમે અભ્યાસ પૂરો કરી નોકરી વ્યવસાય કરી રહ્યા હોવ તો અહી તમારી વિગતો આપો. 

તમે અહીં જે માહિતી આપશો તે કેવી રીતે ઉપયોગી થશે ?
  • કયા ગ્રહ-યોગ વ્યક્તિને કયા વ્યવસાય સાથે જોડી શકે તે નક્કી કરવામાં 
  • વિદ્યાભ્યાસ ના વિષય અને વ્યવસાયનું ક્ષેત્ર ક્યારે અલગ હોય તે જાણવામાં મદદરૂપ થશે
  • નોકરી માં સારો અને નરસો સમય ગાળો જાણવામાં મદદ થશે.