પ્રસંશાના પુષ્પો


 
"તમારી આ વેબસાઇટ  ખુબ જ સારી છે
ભવિશ્ય તથા જીવન લગતી બાબતો જાણવા અને સમજવા
તથા જીવનના લગતી સમસ્યાનું સમાઘાન આ 
વેબસાઇટથી થઇ શકે છે. .....ખુબ અભિનંદન......
નમસ્તે.....જય ભારત"



Sahebji namaskar
Aaj na yug ma darek viyakti potana giyan no upyog paisa kamava mate karto hoy che 
aap sheb nishulk seva aapi sache bahu moti sewa kari rahya cho 

Allah aap ne tandurasti ne lambi aavarda aape av dua karuchu aap no khub khub aabhar k amara jeva musibat ma gherayla o ne aapni amulya sewa free male che ne lutava no koi bhay nathi 

great great great
 



હ્દયપૂર્વક ના વંદન .
અનેક સંદર્ભ ગ્રંથો ના વાંચન બાદ મેળવી શકાય તેવી દુર્લભ, અનમોલ અને સર્વશ્રેષ્ઠ કે જેનાથી દરેક માનવ પોતાના તન ,મન,અને બુધ્ધિ ની સાથે ''આધ્યાત્મિક ઉન્નતી ''ના રાહ પર સરળતા થી વિચરી શકે તેવું અદભૂત ''જ્ઞાન ''આપ નિસ્વાર્થ ભાવના સાથે કરી રહ્યા છો ...એ મારા મતે ''પરમકૃપાળુપરમાત્મા '' દ્વારા આપને પોતાનો સંદેશ પહોચાડવા જ પસંદ કરેલા છે તે નીસંદેહ બાબત છે.અમે તો સમજીશું આપ અમને અને પ્રભુ ને જોડતી કડી છો.અમે પણ આપની આ શ્રેષ્ઠ કામગીરી ને અનેક ''લોકો''સુધી પોચાડવા પ્રયત્ન કરીએ . ફરી એક વાર ''અભિનન્દન''સાથે ''વંદન''


ન***** .[પાલીતાણા]

આપની વેબસાઇટ  નથી પણ એક વરદાન છે, આવુ સરસ કાર્ય (ઈશ્વરીય કાર્ય ) આપ કરો છો. એનાથી હુ ઘણૉ ખુશ થયો. આપ ઉતરોતર પ્રગતી કરતા રહો એવી આશા સાથે
જય મહાદેવ, સાદર કોટી કોટી વંદન




Yes, I liked this site very much. I want to know more about Upnishads. Kindly suggest me the webs  - thank you
 


 
જય માતાજી,
સાદર પ્રણામ
આપની આ વેબ-સાઈટ મુકવા બદલ આપનો ખુબ ખુબ આભાર.આપના આ કાર્ય કરવા એ ભગવાન નું કાર્ય છેઅને આ જીવનમાં પીડાતા મનુષ્ય માટેનું ઉત્તમ કાર્ય કરો છો એ જાણી ધણો આનંદ થયો.
આપનો ફરી ખુબ ખુબ' આભાર,
ન**  પટેલ

Aa site darek ne upyogi bani rahse. Aama bahu janva jevu chhe. Te badal tamaro khub khub abhaar.



 
"bahu gamyu bahu saras.Gujarati ma web site joine bahu saru lagyu.
Mara jeva ne computer to chalavata aavde pan english na samajay
thanks"

- n*** p*****l
pune
 


 
aapni site khub saras 6. and mane help pan thai bt jo aap aape batavela karanona aadhare koi a marriage ya biju kari aapna aa javaab thi laabh thayo hoy evana jo aap abhiprayo ya commnt aa site ma jo batavo to i thik khub saru rahese..



Jay Bhole
Aapna lekh sara chhe. Some artical is under construstion. Te jaldi pura thay te josho. temaj vadhu mahiti blog par muksho. Hu pan Astrolorer chhu.
ok
S******* Mehta
Palanpur



Mantra sadhna na soneri sutra ma aapeli serva mahiti sathe hu 100% aapni sathe sahmat chhu, pan aa vaat loko sudhi pahochadvi rahi, kmk darek jan aavi rite network ma jodata nathi, etle aa vishe jagruti lavava kaik alag thi pan vicharvu rahyu. aapno khub khub aabhar k ek saru karya aap kari rahya chh, jeno koi charg pan nathi leta.
 
- s.... p......
Vadodara.




 
Aap ni seva amulya Chhe.
Bhagwan aap ni aa
samaj seva kabul kare......
Aamin
a... vi......
 
 

Post your feedback here

તમારો અભિપ્રાય નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી આપી શકશો.

http://www.gujjoojyotish.com/feedback

http://www.gujjoojyotish.com/feedback



"tame je kundli ma nadi dosh vishe  je pure puru mane btayu e badal hu bav khush thayo.. ane tamara jawab thi have hu ghanu Relaxation feel karu 6u...baki hu khub hari gayo to life thi.
 
jivavama koi ras nato..but jevi main tameri site joi n tame  je kidu..mane tamara jawab thi ek aasha ni kiran dekhi 6..
thank you sir..bas e bdha pan samji jai....
thank you very much....  "


 
Dear... Sir ji...

આપની આ સાઈટ ખરેખર ખુબ જ સરસ છે. ઘણા લેખ વાંચ્યા - સાડાસાતી, કાલ-સર્પ દોષ વિગેરે ..
'ડૂબતો જેમ તરણું પકડે' તેમ ઘણા લોકો ફાલતું જ્યોતિષીઓ ની સૂચના બુજબ બેહાલ થઇ જાય છે - તેમાનો એક હું પણ છું.
આશા છે આપ સાઈટ જલ્દી પૂરી કરો અને પ્લીઝ પ્લીઝ અમારા જેવા ભ્રમીતો માટે થોડો ટાઇમ લઇ ને આ સાઈટ ને અપડેટ કરતા રહો
આભાર
 
-"  વિ...અમ...યા "




આજે પ્રથમ વખત આ સાઈટ જોઈ એમાં પણ ની:શુલ્ક ની વાત જાણી ખુબજ આનંદ થયો..આવું ફક્ત ગુજરાત માં જ શક્ય છે  આ સંતોની ભૂમિ છે બાકી ગુજરાત બહાર તો પ્રસાદ પણ વેચાતો લેવો પડે છે..

આપની વેબસાઈટ અત્યંત સુંદર છે.. આભાર...

ઈ...વાણી..
 

 
 
"Dear sir,

Thanks for analyzing my chart and giving hope for my future.I've been very depressed lately and your words have come as a ray of light and I'm really grateful to you to help me in such a difficult time.
Thanks"

-S*******a


 
"Respected sir,
 
Yesterday i saw your website. Today, I went through the details of your entire website. It is so beautiful accurate and very perfect in each and every manner.
When I knew that you do not take any thing(fees or charges), I was shocked..and i thought
about your self.
 
Great Sir, GOD BLESS YOU AND YOUR TEAM.
KEEP IT UP
Regards
K***** SHAH



ભાઇ શ્રી જય માતાજી...આપે કરેલ પ્રયાસ સમુદ્ર મંથન જેવો છે, જેમાંથી અમુલ્ય રત્નો મળશે અને અનેક લોકો નુ કલ્યાણ થશે,તમારી આ માહીતી રુપી ગંગા અવીરત પણે વહેતી રહે તેવી માંકાલી ને મારી પ્રાથના.
જ.. ગી... ગૌ...
 


 
jay mahadev
kharekhar nihswarth seva no sacho rasto sspni pase thi janva malyo bhagvan vadhu sari seva na vicharo apne aape ane te labh amone aap dwara male








Mantra sadhna na soneri sutra ma aapeli serva mahiti sathe hu 100% aapni sathe sahmat chhu, pan aa vaat loko sudhi pahochadvi rahi, kmk darek jan aavi rite network ma jodata nathi, etle aa vishe jagruti lavava kaik alag thi pan vicharvu rahyu. aapno khub khub aabhar k ek saru karya aap kari rahya chh, jeno koi charg pan nathi leta.
 
S..P..
Vadodara