research


VibhutiGanesh


આપણે જાણીએ છીએ કે જ્યોતિષ એ સંપૂર્ણ વિજ્ઞાન નથી. અને આપણે હજી આપણા પ્રાચીન ગ્રંથોને આધારે ફળકથન કરતા રહીએ છીએ. અન્ય વિદ્યા-શાખાઓમાં જેમ નવીન સંશોધન થાય છે તેવું સંશોધન જ્યોતિષ વિષયમાં થતું નથી. આ ત્રુટી દૂર કરવાના શુભ આશયથી અહીં જીવનની કેટલીક મહત્વની બાબતો વિષે માહિતી એકત્ર કરી તેના આધારે સંશોધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ . તમે આ સાઈટ ઉપર આપેલ વિવિધ વિષયો નો લાભ પણ લઇ શકો અને સંશોધનમાં પણ સહભાગી બનો તેવી વ્યવસ્થા અન્વયે હવે જેઓ સર્વે માં ભાગ લેવાનું સૌજન્ય દર્શાવશે તેઓના પ્રશ્નો અગ્રિમ ક્રમે લઈ જરૂરી જવાબ આપવા પ્રયાસ કરવામાં આવશે.

તમે કોઈ પણ વિષયના સર્વે માં ભાગ લઇ શકો છો. સર્વેમાં માહિતી જમા (submit) થયા પછી તમને તમારો પ્રશ્ન પૂછવાનું ફોર્મ સુધી લઇ જવાની લિંક મળશે. તમારી માહિતી બિલકુલ ખાનગી રહેશે તે બાબત અમે પ્રતિબદ્ધ છીએ. 

saadasati_2

તમે હાલમાં શનિની સાડાસાતી માંથી પસાર થતા હોવ કે અગાઉ શનિની સાડાસાતી ભોગવી ચુક્યા હોવ તો તમારો અનુભવ જણાવો 


child_2

તમે વિવાહિત હોવ પણ સંતતિ બાબત સમસ્યા હોય તો વિગતો આપો. 



aslesa_2

તમારો જન્મ આષ્લેષા નક્ષત્રમાં થયો હોય તો તેના કારણે દોષ ઉભો થાય છે તેવી માન્યતા છે. આ માન્યતા કેટલી સાચી છે તે વિષે તમારો વિગતો આપો.



https://sites.google.com/site/gujjujyotish/occupation_2

યુવાનોને તેમની કેરિયર વિષે માર્ગદર્શન આપવામાં તમે અહીં આપેલ તમારા ધંધા વ્યવસાય વિષેની માહિતી ઘણી ઉપયોગી સિદ્ધ થશે. તમારા પોતાના વ્યવસાય સંબંધી ભાવિ પરિસ્થિતી નો ક્યાસ કાઢવામાં પણ ઉપયોગી થશે. 

https://sites.google.com/site/gujjujyotish/edu_2

અભ્યાસ વિષે તમે આપેલ માહિતી થી તમે વિધ્યાર્થીઓને કઈ લાઇન લેવી તે બાબત જ્યોતિષના નિયમો ચકાસવામાં મદદરૂપ થઈ શકો છો. 
http://www.gujjoojyotish.com/match_2

તમારું લગ્ન થઇ ગયું હોય અથવા કુંડળી મેળાપક બાબત તમારા ખાસ અનુભવ હોય તો માહિતી આપો. આ માહિતી દ્વારા મેળાપકની ઉપયોગીતા ચકાસવામાં મદદ મળશે. 

http://www.gujjujyotish.com/articles/KS_2

તમારી કુંડળીમાં કાલસર્પ યોગ છે તેમ તમને કોઈએ કહ્યું હોય અને તેના નિવારણ માટે કોઈ પૂજા-ઉપાય કર્યાહોય તે વિષે જણાવો. 


foreign_2

વિદેશ ગમન માટે નું આજનું પ્રયોજન જૂના જમાના જેવુ નથી. પહેલા તો રાજાઓ દેશ નિકાલ કરતાં તેથી વિદેશ ગમન ને અનિચ્છનીય ઘટના ગણાતી - જ્યારે આજે તો સાવ પરિસ્થિતી જુદી છે. તમે વિદેશ ગમન કરેલ હોય તો વિગતો આપી સંશોધન માં સહકાર આપો.  


https://sites.google.com/site/gujjujyotish/health_2

તમારા આરોગ્ય વિષે માહિતી આપી આપ વિવિધ બીમારીઓ ની શક્યતા અને તેના ઉપચાર બાબત સિદ્ધાંતો ઠરાવવામાં મદદરૂપ થઈ શકો છો.