શનિની પનોતી સાડાસાતી

તમે હાલ શનિની પનોતી માંથી પસાર થઇ રહ્યા હોવ ય અથવા તમે અગાઉ શનિની પનોતી માંથી પસાર થઇ ચુક્યા હોવ તો અહી માહિતી આપવા વિનંતી.

તમે અહીં જે માહિતી આપશો તે કેવી રીતે ઉપયોગી થશે ?
  • આ કહેવાતો ખરાબ સમય હોવા છતાં વ્યક્તિ સફળ જીવન જીવતા હોય છે તે તારતમ્ય કાઢવામાં 
  • દરેકે પનોતીમાં નિરાશ થઈ જવાની જરૂર નથી 
  • પનોતી દરમ્યાન વ્યક્તિ શું પદાર્થપાઠ શીખી શકે છે તે શોધવામાં 
  • પનોતી દરમાયન કરવામાં આવતા ઉપયો કેટલા લાભકારક થાય તે તપાસવામાં