શનિ ની તકલીફ અને ઉપાય

 
 
જો તમે જ્યોતિષ જાણતા હોય            
 
તમારી કુંડળી માં નીચે જણાવેલ ગ્રહયોગ બનતા હોય તો એમ સમજવું કે તમારો શનિ પ્રતિકુળ છે. આમ હોય તો શનિ ના ઉપાય કરી તમે રાહત મેળવી શકો છો.
 
  • જો તમે કર્ક, કન્યા કે મીન લગ્નમાં જન્મ્યા હો તો તમારા માટે શનિ પ્રતિકુળ બને છે.
 
  • તમારું જન્મ લગ્ન કર્ક હોય અને શનિ તમારી કુંડળી માં ૮મા સ્થાનમાં હોય.
 
  • કોઈ પણ લગ્ન હોય પણ જો શનિ મેષ રાશિમાં હોય તો નીચ નો થાય છે.
 
  • તમારી કુંડળી માં મકર અથવા કુંભ રાશિમાં જો રાહુ કે કેતુ બેઠા હોય તો શનિ ને બગાડે છે.
 
  • જો તમારી કુંડળી માં શનિ ની યુતિ રાહુ અથવા કેતુ સાથે થયેલ હોય
તમે જ્યોતિષ જાણતા ન હોય તો       
 
જોઈ જુઓ કે શું તમને આમાંથી એક કે તેથી વધુ લક્ષણો લાગુ પડે છે ? અને જો એમ હોય તો તમારે શની નો ઉપાય કરવો હિતાવહ રહેશે.
  • તમને લોકો મકખીચુસ ગણતા હોય
  • તમે મોટે ભાગે ચિંતા મગ્ન રહેતા હોય
  • તમને વારસો કે વિમાનો દાવો મળવામાં અડચણો આવી હોય
  • તમારી ઉંમરથી ખાસ્સા વધુ વૃદ્ધ તમે દેખાતા હોય
  •  તમને અકાળે ઢીચણ દુખતા હોય
  • મોટે ભાગે તમે નીરુત્સાહ રહેતા હોવ
  • તમે આંખે કાણાં કે બાડા હોવ
 
શનિ ના ઉપાયો                                  
 
ઉપર આપેલ શનિ વિષે નાં લક્ષણો ઉપરથી જો નક્કી થતું હોય કે વ્યક્તિને શનિના ઉપાય કરવા જરૂરી છે તો તે માટે નીચે આપેલ ઉપાયો માંથી જે અનુકુળ પડે તે અજમાવી જોવા - બધા લક્ષણો લાગુ પડે અથવા બધા ઉપાયો કરવા પડે તેમ માનવું નહિ -
  • પોતાનો જીવન પ્રત્યે નો અભિગમ ફિલોસોફીકલ કરવો.
  • નૈતિક મૂલ્યો જાળવવા 
  • સાધુ-સંત, ફકીર, વૃદ્ધ, અનાથ, અપંગ, ભિખારી વગેરે ને હડધૂત કરવા નહિ - બને તો તેમની સેવા કરવી
  • વ્યસન તેમજ શેર-સટટાથી દૂર રહેવું  
  • ઘરમાં રસોડું પૂર્વ દિશામાં ફેરવવું.
  • કોલેસ્ટ્રોલ ની તકલીફ ન હોય તો કઠોળ તથા આથો આવેલ ચીજો ખાતા પહેલા તેમાં એક ચમચી તેલ નાખી ખાવું.
  • પોતાનું આત્મ-સમ્માન બાજુ એ રાખી નમ્ર ભાવ કેળવવો.
  • જીવનમાં પોતાનો જ કક્કો ખરો કરવાની ટેવ છોડી દેવી.
ઉપાયો ક્યારે કરવા ?                            
 
જયારે પીડાનાં લક્ષણો જણાતા હોય ત્યારે ઉપાય કરવા જોઈએ . જે ઉપાય કરીએ અને છતાં ફરક પડે નહિ ત્યારે બીજો ઉપાય અજમાવવો જોઈએ.

 

 

अगर आप ज्योतिष नहीं जानते :                 
    आपज्योतिष नहीं जानते फिर भी कैसे मालुम करे की आपको शनि के दु:प्रभाव से बचने के उपाय जरुरी है ?
आप को जाँचना होगा - क्या आप के बारे में निन्मलिखित बाते लागू होती है ?

(1) आपको लोग जन्म-जात कंजूस मानते हो

(2) आप अक्सर चिन्तामे डूबे रहते है

(3) आपको विल-वारसाईं के लाभ की प्राप्ति या बीमा के क्लेम में अन्याय हुआ

(4) आप अपनी सही उम्र से ज्यादा बूढ़े दीखते है

(5) आपको घुटनों में तीव्र दर्द होता है

(6) ज्यादातर समय आप हतोत्साहित रहते है

(7) अगर आपको हजामत - शेव करनेमें आलस रहती है

(8) अगर आपकी आँखे तिरछी है

(9) अगर आपकी बातों को लोग नजर अंदाज करते रहते हो और इस वजहसे आपको अपमान महसूस होता है

शनि के उपाय
                
(a) जीवन के प्रति फिलासॉफिकल दृष्टि रखे  - जीवन मुल्यो व् नीतिमत्ता की रक्षा करे
 (b) साधू-संत, भिक्षुक, वृद्ध, अनाथ, दीन  व् अपाहिजों  की अवहेलना कभी न करे अपितु सेवा करें
 
(c) आपके घरका रसोई अगर अन्य दिशामे हो तो इसे पूर्वमे ले जाए 
 
(d) शानिश्वर स्तोत्र का पठन करे  
 
(e) व्यसन व् शेर-सट्टे से दूर रहे
 
(f) वक्त की ताकत को समजे और पुरी तरह मानले की दुनिया हरदम आपके इशारे पर ही नहीं चल सकती
 
(g) आपको कोलेस्ट्राल की समस्या न हो तो भोजन के ठीक पहले सब्जी के ऊपर एक चमच खाने का कच्चा तेल जरुर मिलाये
 
(h) अपने आपमें झांके और गर्व व् आत्म-सम्मान की मात्र कम से कम हो ऐसा व्यवहार बनाये .
 
कब करने होंगे शनि के उपाय ?                 
 
अब अगर आपने ज्योतिष के द्वारा पता लगाया हो की आपको शनि के उपाय करने जरुरी है तो जब शनि की दशा-अंतर दशा चलती हो या जब शनि की साडेसाती लगी हो, गोचर र्मे  शनि आपके जन्म राशि को प्रभावित कर रहा हो तब शनि के उपाय करने चाहिए|
 
अब अगर आपने जीवन परिस्थिति के द्वारा पता लगाया हो की आपको शनि के उपाय करने जरुरी है तो जब वे लक्षण की अनुभूति हो रही हो उसी समय अवधि में शनि के उपाय करने चाहिए|
 
दशा-अंतर्दशा में भी तकलीफ के लक्षण दिखाई देते हो तब ही समजना होगा की शनि आपके लिए विपरीत फल देनेवाला बना है और तभी शनि के उपाय करने होंगे अन्यथा सिर्फ शनि की दशा वि से गभाराने की जरुरत नही है |