હું જાણું છું કે જ્યોતિષની સાઈટ ઉપર કોઈ અમસ્તું લટાર મારવા નથી આવતું. તકલીફ હોય ત્યારે જ આવે છે. તો સીધા જ મુદ્દાની વાત પર આવીએ ..